આજે લાખો યુવાનો ભણી ઘણી વિદેશમાં સેટલ થવાના સપના જોવે છે. કારણ કે ત્યાં સરી કમાણી અને ઊંચું જીવન ધોરણ જોઈને આજના યુવાનો ખુબજ આકર્ષય છે. પણ બધા લોકો એવા નથી હોતા આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે જે ખેતી કરવા વિદેશની લાખો રૂપિયાની નોકરી છોડીને આવી ગયો. વધુ વાંચો

આણંદ ગામના જાખલા ગામના આનિલ ભાઈ પણ,કમાવા માટે યુરોપ ગયા હતા. ત્યાં તે નોકરી કરીને મહિને લાખો રૂપિયાની કમાણી કરતા હતા. પણ તે આ જીવનથી ખુશ નહતા. માટે એક દિવસ તેમને થયું કે હું આખું જીવન આવું નથી કરવા માંગતો વધુ વાંચો
તો તેમને નક્કી કર્યું કે તે વિદેશની નોકરી છોડીને પોતાના વતન આવી ગયા. પોતાની પિતાની પાંચ વીઘા જમીનમાં ત્યારે તેમના ગામના લોકો,તેમને ક્હેતા કે લોકો વિદેશ જવા માટે મરે છે અને તું લાખો રૂપિયાની નોકરી છોડીને ગામડે આવી ગયો વધુ વાંચો
તો પણ તેમને પોતાના પિતાની પાંચ વીઘા જમીનમાં પ્રકૃતિક ખેતી શરૂ કરી આજે તે પશુપાલન અને ખેતી માંથી સારું જીવન જીવે છે. સૌથી નવાઈની વાત તો એ છે કે તેમને સુખ શાંતિથી પોતાનું જીવન જીવવા મળે છે વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.