woman power

બોલીવુડ ફિલ્મ વિવાહ જેવી જ એક વાર્તા પાટણના હારીજમાંથી સામે આવી છે. હારિજના કુકરાણા ગામના એક યુવકની યુવતી સાથે સગાઈ થઈ હતી. જે બાદ યુવતીએ અકસ્માતમાં તેના બંને પગ ગુમાવ્યા હતા.

જો કે, યુવકે પોતાનું વચન પાળ્યું અને વિકલાંગ યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. જોકે, બંનેના પરિવારજનોએ યુવકને લગ્ન નહીં કરવા સમજાવ્યા હતા. જોકે, યુવકે પોતાનો નિર્ણય ન બદલ્યો અને કોર્ટમાં જઈને યુવતી સાથે લગ્ન કરી લીધા. સ્વાર્થની દુનિયામાં નિઃસ્વાર્થ સંબંધની આ અનોખી પ્રેમકથા છે.

આજે વિશ્વ વિકલાંગ દિવસ છે, આ યુવકે વિકલાંગ વ્યક્તિ સાથે લગ્ન કરીને સમાજ માટે એક મોટું ઉદાહરણ રજૂ કર્યું છે.

પાટણના હારીજના કુકરાણા ગામના વાઘેલા મહાવીરસિંહની સગાઈ બે વર્ષ પહેલા અમદાવાદના બમરોલી ગામના ઝાલા પરિવારની પુત્રી રીનલબા ઝાલા સાથે થઈ હતી. જોકે, સગાઈના બે મહિના બાદ જ યુવતી ખેતરમાં ઝાડ પરથી પડી ગઈ હતી.તો આ અકસ્માતમાં તેની કમરનું હાડકું ભાંગી ગયું હતું જેના કારણે બંને પગથી અપંગ થઈ ગયા હતા.

યુવતી બે વર્ષથી પથારીવશ છે. ચાલી શકતી નથી તેથી સમાજના વડીલોએ આ યુવક અને યુવતીની સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો.યુવકે એ જ યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને યુવતીને તેડીને અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા વધુ વાંચો

  • જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ

    જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ

    જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ…

  • ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?

    ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?

    Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપે છે. ઇલોન મસ્ક પણ આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી યુએસ ચૂંટણી (યુએસ ચૂંટણી 2024)માં ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા ઇલોન મસ્કે પણ ટ્રમ્પનો ઇન્ટરવ્યુ લીધો હતો. આ દરમિયાન રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને…

  • ઋષિ કપૂરે તેમના પિતા રાજ કપૂરનું બોલિવૂડ કરિયર ડૂબતાં બચાવ્યું હતું : જાણો સંપૂર્ણ માહિતી અહીં

    ઋષિ કપૂરે તેમના પિતા રાજ કપૂરનું બોલિવૂડ કરિયર ડૂબતાં બચાવ્યું હતું : જાણો સંપૂર્ણ માહિતી અહીં

    Rishi Kapoor : સ્વર્ગીય ઋષિ કપૂરે ફિલ્મ મેરા નામ જોકરથી બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું, જેના માટે તેમણે તેમની ભૂમિકા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. તેણે સતત ટોચની કમાણી કરતી ભારતીય ફિલ્મો જેમ કે રફૂ ચક્કર, કભી કભી, લૈલા મજનુ, અમર અકબર એન્થોની, હમ કિસીસે કમ નહીં, સરગમ, નસીબ, ચાંદની, દામિની અને અન્યમાં…