મૂર્તિ બનાવવામાં 7 મહિનાનો સમય લાગ્યો હતો. આ મૂર્તિ બનાવવા માટે 15 થી 20 કારીગરોએ મહેનત કરી છે.
આ મૂર્તિની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયા છે. વધુ વાંચો.
દેશભરમાં કંઈક નવું કરવા માટે પ્રખ્યાત સુરતે કંઈક એવું કર્યું છે જે આ વખતે કોઈએ વિચાર્યું પણ નહીં હોય.
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં 156 ગ્રામ સોનામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા બનાવવામાં આવી છે.
આ મૂર્તિ ગુજરાતમાં 156 બેઠકો જીતવા માટે બનાવવામાં આવી છે.વધુ વાંચો.

મૂર્તિ બનાવવામાં 7 મહિનાનો સમય લાગ્યો હતો. આ મૂર્તિ બનાવવા માટે 15 થી 20 કારીગરોએ મહેનત કરી છે.
આ મૂર્તિની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયા છે. ચેઇન્સ કંપનીમાં રાધિકાની પૂજા થાય છે.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.