jamnagar news

આજે આપણા દેશની તમામ દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને પરિવાર સાથે દેશનું નામ રોશન કરી રહી છે. હવે દીકરીઓ અભ્યાસમાંથી વ્યવસાય તરફ આગળ વધી રહી છે અને પોતાનું નામ બનાવી રહી છે વધુ વાંચો

આજે આપણે જામનગરની આવી જ એક યુવતી વિશે જાણીએ જેણે શાનદાર સફળતા મેળવી છે. જામનગરના ન્યુ ડેન્ટલ એરિયામાં રહેતા હેનલબેન મોઢા કે જેઓ હાલમાં ન્યુયોર્કની સ્ટોની બ્રિજ યુનિવર્સિટીમાં જીઓલોજિકલ રીસર્ચ માટે પસંદગી પામ્યા છે વધુ વાંચો

તેઓ હવે નાસાના ડેટા દ્વારા ચંદ્ર પર હાજર ખનીજ પર સંશોધન કરશે. આ દીકરીએ પીએચડી પણ કર્યું છે, આ દીકરીએ હવે આ મહાન સિદ્ધિ હાંસલ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે વધુ વાંચો

આ સાથે જ્યારે દીકરીની પસંદગી થઈ ત્યારે બધા ખુશ હતા અને આજે દીકરી ચંદ્ર પર કેવા પ્રકારના મિનરલ્સ છે તેનું રિસર્ચ કરશે. હેન્લીએ તેની પીએચ.ડી. તો હવે તે રિસર્ચ કરીને શોધી કાઢશે કે તેમાં ક્યા મિનરલ્સ છે, અત્યાર સુધી દીકરીએ ઘણું રિસર્ચ કર્યું છે વધુ વાંચો

પરંતુ હવે આ દીકરી વધુ સંશોધન કરીને આગળ વધશે અને આ રીતે આજે આ દીકરીએ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે અને આજે દરેકને આ દીકરી પર ગર્વ છે. આજે આખા પરિવારને તેમની દીકરી પર ખૂબ ગર્વ છે વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …