રાજકોટમાંથી આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગેરકાયદેસર કફ સિરપનો જંગી જથ્થો ઝડપાયો છે અને એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ યુવકની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વધુ વાંચો.

ઉલ્લેખનીય છે કે, બાતમીના આધારે એસઓજીએ રાજકોટના રેલ્વે રોડ સ્થિત અમૃત પાર્કમાં દરોડો પાડ્યો હતો. એસઓજીએ દરોડો પાડી 23 લાખની કિંમતની કફ સિરપ જપ્ત કરી છે. આ સાથે મિતેશપરી ગોસાઈ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ વાંચો.

આરોપીઓ પાસેથી 13 હજાર 338 કફ સિરપની બોટલો મળી આવી છે. આરોપી મિતેષ આદિપુરના સમીર ગોસ્વામી પાસેથી કફ સિરપ લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.