લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જે કંઈ પણ થાય છે તેણે દર્શકોના મન પર અમીટ છાપ છોડી દીધી છે. ગોકુલધામ સોસાયટી હોય કે ગડા ઈલેક્ટ્રોનિક્સ. તેવી જ રીતે જેઠાલાલના ઘરની દેશી સજાવટ પણ ગુજરાતી દર્શકોને પસંદ આવી રહી છે. તેમાં પણ હિંચકો ઘરના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ દરમિયાન ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે મંગેતર પવન જોશી સાથે મુંબઈ ગઈ હતી. અહીં બંને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર ગયા હતા. વધુ વાંચો.

પવન જોષીએ So.Media પર દિલીપ જોષી (જેઠાલાલ) સાથેની એક તસવીર શેર કરી અને કહ્યું, ‘આખરે મારા સૌથી પ્રિય અભિનેતા અને કોમેડીના બાદશાહ દિલીપ જોષી સર સાથે મુલાકાત.’ કિંજલ દેવ પણ તેના ભાઈ આકાશ દવે સાથે જોવા મળી હતી. ત્રણેય સિરિયલના ગડા હાઉસ એટલે કે જેઠાલાલના ઘરે ગયા અને હિંચકા પર બેસીને ફોટો પડાવ્યો.વધુ વાંચો.

કિંજલ-પવન અને આકાશ બોલિવૂડ અને ટીવી એક્ટર વિશાલ જેઠવાને પણ મળ્યા હતા. 2013માં વિશાલે ટીવી સીરિયલ ‘ભારત કે વીરપુત્ર’માં અકબરનું પાત્ર ભજવ્યું હતું. વિશાલ જેઠવાનો પરિવાર મૂળ ગુજરાતના અંબાડા ગામનો છે.વધુ વાંચો.

વિશાલનો પરિવાર દીવમાં છે, જ્યારે વિશાલના મામા કોડીનારમાં રહે છે. વિશાલ ‘મર્દાની 2’માં વિલનમાં જોવા મળ્યો હતો. હાલમાં જ વિશાલ શેફાલી શાહ સાથે વેબ સિરીઝ ‘ઇન્સાન’માં જોવા મળ્યો હતો. વિશાલના પિતાનું 2008માં નિધન થયું હતું.વધુ વાંચો.

એપ્રિલ 2018માં સગાઈ થઈ


પવન જોષી અને કિંજલ દવેએ એપ્રિલ 2018માં સગાઈ કરી હતી. તેમની સગાઈને 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.વધુ વાંચો.

કિંજલ દવેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે છેલ્લે ‘જીવી લે’ ગીત ગાયું હતું. નોંધપાત્ર રીતે, કિંજલે 2018માં ‘દાદા હો ધોતી’થી અભિનયની શરૂઆત કરી હતી. 2019 માં, તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ.વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …