મહાશિવરાત્રીના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં મહાદેવના ભક્તો સોમનાથ ઉમટી પડશે. તો ચાલો તમને જણાવીએ સોમનાથમાં ભક્તોના રહેવા અને ભોજનની વ્યવસ્થા વિશે. વધુ વાંચો.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ દાદાના દર્શન કરવા આવેલા ભક્તો માટે રહેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ઓછા ખર્ચે ત્રણ ગેસ્ટ હાઉસમાં રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ મંદિરની અધિકૃત વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યાત્રાળુઓ ઓછા ખર્ચે 1. સાગર દર્શન ગેસ્ટ હાઉસ, 2. લીલાવતી ગેસ્ટ હાઉસ અને 3. મહેશ્વરી સમાજ ગેસ્ટ હાઉસમાં રોકાઈ શકે છે.વધુ વાંચો.
સાગર દર્શન અતિથિ ગૃહ (ફોન નંબર: 02876-233533)
Sr. No. Bed Type Tariff(Rs.) Deposit (Rs.)
1 2 Deluxe A.C. 2250/- 3000/-
2 2 A.C. Suite 4000/- 5000/-
3 2 Premier Room 3000/- 4000/-
4 2 Super Deluxe Room 3500/- 4200/-
લીલાવતી અતિથિ ગૃહ (ફોન નંબરઃ 02876-233033)
Sr. No. Bed Type Tariff(Rs.) Deposit (Rs.)
1 2 Non A/c. 750/- 1000/-
2 2 A/c. 950/- 1300/-
3 2 A/c. Suite 1400/- 2000/-
4 4 A/c. 1700/- 2500/-
મહેશ્વરી સમાજ અતિથિ ગૃહ (ફોન નંબર: 02876-233130)
Sr. No. Bed Type Tariff(Rs.) Deposit (Rs.)
1 2 Non A/c. 750/- 1000/-
2 2 A/c. 950/- 1300/-
3 2 A/c. Suite 1400/- 2000/-
નોન-AC ડોર્મિટરી (ફોન નંબર: 02876-233433)
Sr. No. Person Tariff(Rs.) Deposit (Rs.)
1 1 90/- 150/-
AC ડોર્મિટરી (ફોન નંબર: 02876-233433)
Sr. No. Person Tariff(Rs.) Deposit (Rs.)
1 1 200/- 400/-
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.