Amrut paak

સામગ્રી:- એક વાટકી રવો, 3/4 કપ ખાંડ, 1/2 કપ પાણી, 1/2 વાટકી કોપરાનું ખમણ, 1/2 વાટકી ઘી.

બનાવવાની રીત:- એક કડાઈમાં સૌ પ્રથમ રવો લઈને તેમાં ઘી ઉમેરી ગુલાબી રંગનો શેકવો અને રવો શેકાય જાય એટલે તેને વાસણમાં લઈ લેવું પછી તેમાં કોપરાનું ખમણ ઉમેરી હલાવી લેવું.  બીજી એક કડાઈમાં ખાંડ લઈ પાણી ઉમેરી 1 તારની ચાસણી કરવી પછી તે ચાસણીને રવાવાળા વાસણમાં ઉમેરવી. બધું બરાબર મિક્સ કરી ઘીથી ગ્રીસ કરેલ થાળીમાં પાથરી દેવું અને ચપ્પા વડે કાપા પાડી પીસ કરી લેવા બસ થોડી જ વારમાં તૈયાર છે અમૃત પાક. 

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી. 

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.

???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????

••••••••••••••••••••••••••••••••••

???? www.gamnochoro.com

FB: http://facebook.com/maragamnochoro

IG: http://instagram.com/maragamnochoro

••••••••••••••••••••••••••••••••••

#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu