સામગ્રી:- 200 ગ્રામ કાજૂ, 100 ગ્રામ ખાંડ અને બે ચમચી ઘી, એક કપ પાણી, ચાંદીની વરખ
બનાવવાની રીત:- સૌ પ્રથમ કાજૂને સાફ કરીને થોડીક વાર માટે સુકવી લેવા અને ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને તેનો પાવડર બનાવી લેવો. એક કડાઈમાં એક કપ પાણી નાખી તેને ઉકાળો પછી તેમા ખાંડ નાખીને સારી રીતે ઉકળવા દો અને તેને સતત હલાવતા રહો.જેનાથી ખાંડ કડાઈમાં ચોટે નહી. જ્યારે 3 તારની ચાસણી બની જાય તો કડાઈને નીચે ઉતારી લો. હવે તેમા કાજૂ પાવડર નાખો. ધીમા તાપ ઉપર રાખી ને કાજૂના ભુક્કા ને ચાસણીમાં સારી રીતે ભેગુ કરી. ત્યારબાદ તેને તાપ પરથી ઉતારી લો. હવે કાજૂકતરી જમાવવા માટે એક વાસણ લઈ તેની સપાટી પર ઘી ચોપડી ફેલાવી દો પછી તેમા કાજૂકતરીનાં તૈયાર મિશ્રણ ને વાસણ માં નાખો પરતું એટલું ધ્યાન રાખવું કે વેલણા ની મદદથી તેને ચીકણું કરો. થોડી વાર માં પેસ્ટ ઠરી જશે. ત્યારે તમને ગમતા આકારમાં તેને કાપો અને કાજુ કતરી ને સરસ દેખાવા માટે માટે ચાંદીની વરખ લગાવવી.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu