penda

સામગ્રી:- 1/4 ટીસ્પૂન કેસર, 2 કપ માવો, 1 ટીસ્પૂન દૂધ 1/2 કપ સાકર, એલચી પાવડર.

બનાવવાની રીત:- એક નાના બાઉલમાં દૂધ સાથે કેસર મેળવી સારી રીતે મિક્સ કરી લો. નૉન-સ્ટીક પૅનમાં માવાને મધ્યમ તાપ પર 7થી 8મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો. થોડીવાર પછી તેમાં ખાંડ ઉમેરી લો. હવે તેને મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહો. આ મિશ્રણને એક વાસણમાં પાથરીને તેને ઢાંકી એક દીવસ મૂકી દો. ત્યાર બાદ માવાના મિશ્રણનો બરાબર ભુક્કો કરી અને એમાં એલચીનો પાવડર અને કેસર અને દૂધને સરખું મિક્ષ કરી સારી રીતે મિક્સ કરી લો અને થોડીવાર પછી પેંડા વારી લો તૈયાર સ્વાદિષ્ટ પેંડા..

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી. 

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.

???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????

••••••••••••••••••••••••••••••••••

???? www.gamnochoro.com

FB: http://facebook.com/maragamnochoro

IG: http://instagram.com/maragamnochoro

••••••••••••••••••••••••••••••••••

#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu