એવું કહેવાય છે કે પૃથ્વી પર એક ચહેરાના સાત લોકો છે. બોલિવૂડના દિગ્ગજ અને ક્રિકેટના મહાન ખેલાડીઓના ડુપ્લિકેટ તો ઘણા જોવા મળ્યા છે, પરંતુ આજે અમે કેટલાક રાજનેતાઓના ડુપ્લિકેટ બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને અસલી રાજનેતા કોણ છે અને તેના દેખાવમાં કોણ છે તે પારખવું મુશ્કેલ છે.
એપીજી અબ્દુલ કલામ-

આ તસવીરમાં અબ્દુલ કલામ અને તેમના ડુપ્લિકેટ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે.
બાબા રામદેવ-
બાબા રામદેવની ડુપ્લિકેટ તસવીર, જેઓ આખી દુનિયાને યોગ અને રોજ નવા આસનોનું જ્ઞાન શીખવે છે.
આ તસવીરમાં ડુપ્લીકેટે બાબા રામ દેવની જેમ વાળ અને દાઢી ઉગાડી છે.
યોગી આદિત્યનાથ-
યોગી આદિત્યનાથે હાલમાં જ ઉત્તર પ્રદેશનો કાર્યભાર સંભાળ્યો છે.
તેની ડુપ્લિકેટ જોઈને તમારા મનમાં શું આવ્યું, તે અવશ્ય જણાવો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu