આપણા દેશમાં એવા ઘણા લોકો છે જેઓ કેટલીક દુર્લભ બીમારીઓથી પીડિત છે અને ઘણા લોકો અમુક બીમારીઓ સાથે જન્મે છે અને તેમને આખી જીંદગી આ બીમારીઓ સાથે જીવવું પડે છે, એવી ઘણી બીમારીઓ છે જેની લોકો સમાજમાં પણ મજાક ઉડાવે છે, જો કે, તેમને આ બીમારીઓ સાથે જીવવું પડે છે, તો આજે અમે તમને આવા જ એક છોકરા વિશે જણાવીશું જે એક દુર્લભ બીમારીથી પણ પીડિત છે વધુ વાંચો

છોકરો મધ્યપ્રદેશના રતલામમાં રહે છે. એમનું નામ લલિતભાઈ પાટીદાર છે અને તેની અંદાજે ઉંમર માત્ર 17 વર્ષની છે. જો તમે પહેલીવાર લલિતનો ચહેરો જોશો તો તમે ડરી જશો. ડરનું કારણ તેના ચહેરા પરના લાંબા વાળ હશે. તેના ચહેરા ઉપર વાળ જન્મથી જ ઉગેલા છે. સંબંધીઓએ તેને ઘણા ડોક્ટરોને બતાવ્યો પણ ક્યાંય તેની સારવાર થઈ શકી નહીં. ડૉક્ટરોએ તેને દુર્લભ અને અસાધ્ય રોગ ગણાવ્યો છે વધુ વાંચો

એક માહિતી મુજબ લલિતભાઇ રતલામ જિલ્લાના નાંદલેટ ગામનો વતની છે. તેમના પિતા બકતલાલ એક પાટીદાર ખેડૂત છે. લલિત 4 બહેનોનો એકમાત્ર ભાઈ છે. તે હાલ 12માં ધોરણ માં અભ્યાસ કરે છે ગામમાં આવેલ સરકારી શાળામાં એવું કહેવાય છે કે બાળપણમાં ગામના લોકો લલિતની બાળ હનુમાનના રૂપમાં પૂજા કરતા હતા વધુ વાંચો

લલિતનો ચહેરો જોઈને બાળકો પણ ડરી જાય છે. તેનો લુક સામાન્ય માણસ કરતા એકદમ અલગ લાગે છે. તેના હાથ, પગ અથવા શરીરના તમામ ભાગો, ચહેરો પણ માનવ જેવો છે, પરંતુ ચહેરાના વાળ લલિતને સંપૂર્ણપણે અલગ દેખાવ આપે છે. તેના ઉપર ચહેરાના વાળ એટલા જાડા છે કે તે દેખાવ માં વરુ જેવો દેખાય છે. ચહેરો એટલો ડરામણો લાગે છે કે બાળકોને ડર લાગે છે કે તે તેમને ડંખ મારી શકે છે વધુ વાંચો

ચહેરાના વાળના હિસાબે એમને જમવામાં પણ ઘણી તકલીફ પડે છે. કારણ કે ભોજન કરતી વખતે તેમના મોંમાં વાળ આવે છે. હાલમાં, તેના રોગ માટે ડોકટરો દ્વારા કોઈ ઉપચાર આપવામાં આવ્યો નથી. વડોદરામાં એક ડૉક્ટરે 21 વર્ષની થાય ત્યારે પ્લાસ્ટિક સર્જરી કરવાનું કહ્યું છે. તેથી લલિત હવે તેના 21માં જન્મદિવસની રાહ જોઈ રહ્યો છે વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.