ઊંઝાની દીકરીએ ખૂબ સરસ કામ કર્યું છે. એક વર્ષમાં દીકરીએ એવું કામ કર્યું કે આજે ગુજરાતભરમાં તેની પ્રશંસા થઈ રહી છે. આ દીકરીનું નામ હિમાની પટેલ છે. હિમાની બેનઅ ૧ વર્ષમાં ૩૬૧ જેટલા સર્ટિફિકેટ મેળવીને ઈતિહાસ બનાવયો
હિમાની વિવિધ ક્ષેત્રોમાં પ્રમાણપત્રો ધરાવે છે. તેમણે રમતગમત અને કવિતા જેવા સામાજિક ક્ષેત્રોમાં વિવિધ પ્રમાણપત્રો મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે હિમાની શ્રેષ્ઠીનું સન્માન કરવામાં આવ્યું હતું વધુ વાંચો

આજની છોકરીઓ દિવસભર તેમના મોબાઈલ ફોન પર સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. આવી સ્થિતિમાં હિમાનીએ પોતાના સમયનો સદુપયોગ કરીને વિવિધ ક્ષેત્રોમાં ૩૬૧ જેટલા સર્ટિફિકેટ મેળવીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે.
આ સિદ્ધિ બદલ તેમનું ખૂબ સન્માન કરવામાં આવ્યું હતું. આ દીકરીએ પોતાની મહેનતથી ઊંઝાનું તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આજે તેના માતા-પિતાને પણ તેમની પુત્રી પર ગર્વ છે. તેણે ૩૬૧ જેટલા સર્ટિફિકેટ લઈને એક અલગ રેકોર્ડ બનાવ્યો છે વધુ વાંચો

આનાથી તેમના જેવા હજારો બાળકોને કારકિર્દી તરીકે આવી પ્રવૃત્તિઓ હાથ ધરવા પ્રેરણા મળી છે. આપણે આપણા ઉછેરના સમયમાં આવી બાબતો કરી શકીએ છીએ. બાળકો દિવસેને દિવસે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યાં છે. તેથી જ આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે વધુ વાંચો
-
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ…