આજકાલ ગુજરાતી કલાકારો વિદેશમાં ચર્ચામાં છે, ખાસ કરીને કીર્તિદાન ગઢવી, કિંજલ દવે જેવા કલાકારો દેશ-વિદેશમાં કાર્યક્રમો કરવા આવી રહ્યા છે, ત્યારે એવા કલાકારો સાથે અન્ય એક ચહેરાની પણ ચર્ચા છે, જેઓ કલાકારો નથી પરંતુ તેને કલાકાર જેટલુ જ માન મળી રહ્યુ છે. તેનું નામ કમાભાઈ… વધુ વાંચો

જ્યારથી કમાભાઈ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારથી કમાભાઈની હાજરી અનેક ડાયરાઓમાં જોવા મળી રહી છે. કમાભાઈ હવે સેલિબ્રિટી બની ગયા છે જ્યારે તેમને બોલાવવામાં આવે છે અને તેના બદલામાં તેમને રુપીઆ ચુકવવા મા આવતા હોય છે વધુ વાંચો
ભગવાનના આશીર્વાદ અને કીર્તિદાન ગઢવીની મહેનત રંગ લાવી અને આજે કમાભાઈ તેમના પરિવારનો આશરો બની ગયા છે તે દિવસ માટે ગુજરાતના નાનકડા ગામ કોઠારિયામાં રહેતા કમાભાઈને કોઈ ઓળખતું ન હતું. તેમને સ્ટેજ પર પણ જવા દેવામાં આવ્યા ન હતા, જ્યારે આજે સમય બદલાયો છે અને કમાભાઈને લક્ઝુરિયસ કારમાં બેસાડવામાં આવ્યા છે. અને ગ્રાન્ડ એન્ટ્રી પણ કરવામાં આવી છે વધુ વાંચો

હાલમાં જ કમાભાઈના ઈન્સ્ટાગ્રામ પેજ પર તસવીરો પોસ્ટ કરવામાં આવી છે અને તેમાં લખ્યું છે કે “કમાભાઈની પહેલી ફ્લાઈટ” આ પોસ્ટમાં કમાભાઈ અને તેમના પિતા પણ જોવા મળે છે અને એવું લાગે છે કે તેમનું હેલિકોપ્ટરમાં બેસવાનું સપનું સાકાર થયું છે. બંને ખુશ દેખાઈ રહ્યા છે. ત્યારે એ કહેવું યોગ્ય રહેશે કે સમય ક્યારે બદલાશે તે કહેવું મુશ્કેલ છે વધુ વાંચો
શરૂઆતમાં કમાભાઈને લઈને ઘણો વિવાદ થયો હતો અને ઘણા લોકોએ કામાને બોલાવવા અંગે સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે અલ્વોરા મીર સાથેના વીડિયોને લઈને ઘણો વિવાદ થયો હતો, પરંતુ કમાભાઈ સાથે જે થયું તે ખરેખર સારું છે. તેનું કારણ કહી શકાય કે કમાભાઈને લાખો લોકોનો પ્રેમ મળી રહ્યો છે વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••