अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।
तेपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणा: ।

બીજા કેટલાક આમ પૂરું નહિ સમજનારા તે તો બીજાઓ-તત્ત્વવેત્તા સત્પુરુષો થકી સાંભળીને પરમાત્માની ઉપાસના કરે છે. તો તેવા શ્રવણ પરાયણ જનો પણ મૃત્યુ પરંપરાથી ભરેલા આ સંસાર-સાગરને સર્વથા તરીજ જાય છે. (અધ્યાય તેરમો, શ્લોક ૨૫ )

समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् ।
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ।

અને સર્વત્ર સમ પણે વસી રહેલા ભગવાન ને જોતો જે પુરુષ કોઈ પણ આત્મા ને પોતે પોતા ના દ્વારા નાશ નથી કરતો તેવું વર્તન કરવાથી તે પરમ ગતિને પામેછે. ( અધ્યાય તેરમો, શ્લોક ૨૮)

तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् ।
प्रमादालस्यनिद्राभिस्तं निबध्नाति भारत ।

સર્વ દેહધારીઓને મોહ ઉપજાવનારો તમોગુણ અજ્ઞાનથી થયેલ જાણ ! હે ભારત ! તેથીને તે તમો ગુણ જીવા આત્માને પ્રમાદ, આળસ્ય અને નિદ્રા ખૂબ ઉંઘવું, જેવા દુર્ગુણો થી દેહ માં બાંધે છે. ( અધ્યાય ચૌદમો , શ્લોક ૮)


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
(no title)
ભાગવત અને માર્કંડેય પુરાણમાં વર્ણવેલ 20 કિલો સોનું ધરાવતું ગર્ભગૃહ, મા વિંધ્યવાસિની …
(no title)
ધર્મેન્દ્ર-હેમા લગ્નઃ હેમા માલિનીએ પરિવારની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે કર્યા લગ્ન, જાણો …