ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આજ ની વાત કરીએ તો કોરોનાના 90 નવા કેસ નોંધાયા છે. જેમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 336 થઈ ગઈ છે. જેમાં બધા થી વધારે જોવા મળતા કેસની સંખ્યા કઈક આ પર્માણે છે 49 કેસ અમદાવાદમાં નોંધાયા છે અને મહેસાણામાં 10કેશ અને રાજકોટ શહેરની વાત કરીએ તો 8 કેસ છે. સુરતમાં 06 જેટલા, તો સાબરકાંઠામાં 05, વડોદરામાં 05 જેટલા, અને પોરબંદરમાં 02, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 02, ત્યાર બાદ અમરેલીમાં 01, અને ભરૂચમાં 01, વલસાડમાં ફક્ત 01. સારી વાત એ છે કે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. વધુ વાંચો.

ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N3 વાયરસનો પ્રકોપ પણ વધી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે પણ આ વાયરસને ફેલાતો અટકાવવા પગલાં લેવાનું શરૂ કર્યું છે. હાલમાં રાજ્યમાં H1N1ના 77 કેસ છે. જ્યારે H3N2ના 4 કેસ છે. તેમાં H3N2 વાયરસના કારણે ગુજરાત રાજ્યમાં પ્રથમ મોત જોવા મળ્યું છે. વડોદરાના ફતેગંજ વિસ્તારની 58 વર્ષીય મહિલાનું H3N2ની સારવાર દરમિયાન મોત થયું હતું. મહિલાની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એક મહિલા હાઈપરટેન્શનની પણ દર્દી હતી તેનું મોત. દેશમાં H3N2 વાયરસના કારણે આ ત્રીજું મૃત્યુ છે. વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.