ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેના 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટેના 833 ઉમેદવારો મળીને કુલ 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો. રાજ્યમાં 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની 89 બેઠકો અને બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જેનું આજે પરિણામ છે. ત્યારે કઇ બેઠક પર કોણ જીત્યું તેની પળેપળની અપડેટ મેળવતા રહો.
જાણવા માટે નીચે આપેલ લિન્ક ઓપન કરો અને વિધાનસભા ચુંટણી -2022ના પરિણામ જાણો.