રાજભા ગઠવી આજે કલાકારોની દુનિયામાં મોટુ નામ છે. આજે તેમની પાસે અઢળક સંપત્તિ છે, છતાં પણ તેઓ ગામડાનું જીવન જીવવાનું વધુ પસંદ કરે છે. હાલમાં જ તેમને પોતાના ફાર્મ હાઉસની એક રિલ્સ શેર કરી છે. આ રિલ્સ દ્વારા તમે જોઈ શકો છો કે રાજભા ગઢવીનું ફાર્મ હાઉસ કેટલું આલીશાન છે. વધુ વાંચો.

અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના નેહમાં રાજભા મોટા થયા છે.

રાજભા ગઢવીએ સિંહ સાથેની મિત્રતાનો એક વિડીયો શેર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે સાવજ રોજ તેમના ફાર્મહાઉસ પાસે પાણી પીવા આવે છે અને તેમના રોજ દર્શન કરે છે. તમને જણાવી દઇએ કે રાજાભા ગઢવીનું ફાર્મ હાઉસ ગાંડી ગીરના ખોળે આવેલું છે. હાલમાં રાજભા ગઢવીએ શેર કરેલ રિલ્સમાં તમે જોઈ શકો છો કે રાજભા પોતાના ફાર્મ હાઉસમાં લટાર મારી રહ્યા છે અને પોતાના ફાર્મહાઉસમાંથી ફળ અને શાકભાજી પણ તોળી રહ્યા છે. લિલી વનરાઈ અને ગાંડી ગીરની સુંદરતાની વચ્ચે આવેલું રાજભા ગઢવીના ફાર્મહાઉસમાં એક આલીશાન બંગલો આવેલો છે અને વધુ વાંચો.

આ બંગલો પણ ગામઠી જીવનશૈલીને રજૂ કરે છે.

વિચાર કરો કે તરફ આ આલીશાન ફાર્મ હાઉસ અને બીજી તરફ ગાંડી ગીરનું જંગલ જ્યાં સિંહોની ગર્જના સંભળાતી હોય. ખરેખર રિલ્સમાં તમે જોશો તો સમજાય જશે કે રાજભા ગઢવીનું આ ફાર્મ હાઉસ માત્ર વૈભવશાળી નથી પરંતુ પ્રકૃતિનો આનંદ અને ગાંડી ગીરના ખોળાનો વ્હાલનો અનુભવ કરાવે છે. ખરેખર ભાગ્યે જ કોઈ કલાકાર આટલી સંપત્તિ હોવા છતાં પણ સદાય થી જીવન જીવવાનું પસંદ કરે છે. રાજભા ગઢવિના સ્વભાવ અને વર્તનના કારણે જ તેમની લોકપ્રિયતા વધારે છે અને લાખો લોકો તેમના ચાહકો છે.વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …