girnar

એ પછી, પોતાના દેહત્યાગના વિધિનો પણ ભગવાન ઋષભદેવે માત્ર યોગીઓને ઉપદેશ આપવા માટે જ પોતાનું પંચમહાભૂતનું બનેલ નાશવંત શરીર છોડવાની ઇચ્છા કરી ને પોતાના ઋષભદેવ’ નામના શરીરને પોતાનાજ આત્માને, આત્મા વિષે સ્થાપન કરી – મન, બુદ્ધિ અને અંતઃકરણને વિલીન કરી નાંખ્યા, પછી બ્રહ્મ’ સાથે અભેદ અર્થાત એકરૂપ બની ધ્યાતા-ધ્યેય’થી રહિત ભાવવાળા બની ગયા. તે પછી તેમણે પોતે જ પોતાના આત્માના દર્શન કરી ‘દેહાભિમાન’ છોડી દીધું.’ વધુ વાંચો

આમ તેનું સ્થૂળ શરીર પૃથ્વી પર ફરતું હતું, પરંતુ પોતે જીવનમુક્ત હતા. આવા જીવનમુક્ત’ બનેલા એ મહાયોગીએ પોતાના આત્મામાં જ સ્થિર બની યોગાગ્નિ’ પ્રગટ કરી, વાંસના ઉપવનમાં પોતાના શરીરને દાવાનળ પ્રગટ કરી તેમાં ભસ્મ કરી નાંખ્યું.’ વધુ વાંચો

ભાગવત વાંચન પૂર્ણ કરી, પોથી બાંધી બાપુએ મારા સામે પ્રશ્નસૂચક દૃષ્ટિથી જોયું. ભીષ્મની જેમ ઇચ્છામૃત્યુ !” મેં મારું જ્ઞાન પ્રગટ કરતાં કહ્યું. વધુ વાંચો

હા, આ ઇચ્છામૃત્યુ ખરું, પરંતુ ભીષ્મના જેવું નહિ. ભિષ્મને વરદાન હતું – ઉત્તરાયણ આવતા સુધીના છ માસ સુધી તે બાસીયામાં રહી મૃત્યુને લંબાવી શક્યા હતા; અને એ રીતે બાણશૈય્યાનું ભીષણ કષ્ટ સહન કરીને કરવાં પડેલાં કર્મોનું પ્રાયશ્ચિત કરી દેહ છોડ્યો હતો.” પછી થોડું અટકીને ઉમેર્યું, પરંતુ આમાં એક વાત સમજવી મહત્ત્વની છે. યોગીએ દેહાભિમાન’ છોડી જીવનમુક્ત’ બન્યા પછી પણ શરીરનું અર્થાત્ ભૌતિક જડ દેહનું જેટલું આયુષ્ય નિર્માણ થયું હોય, બાકી રહ્યું હોય, તે પૂરું કરવું જ પડે છે. પોતાના ભૌતિક શરીર સાથે તે દરેક સ્થળોએ પશુની જેમ વિચરે છે, તેનું શરીર માત્ર ઇન્દ્રિયોની મદદથી જ કાર્યરત હોય છે, પરંતુ યોગીને તેનું ભાન હોતું નથી. મનસહિત તેની બધી જ ઇન્દ્રિયો વિરામ પામી, તેનો આત્મા અખંડ સત-ચિત્ત આનંદસ્વરૂપ એવા વિરાટ અને અગોચર પરમાત્મામાં એકરૂપ થઈ, અદ્વૈત બની ગયો હોય છે. જ્યારે તેનું નિયત આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે યોગીનાં બ્રહ્મરંધ્રમાં ‘યોગાગ્નિ’ પ્રગટ થઈ તેના જડ શરીરને ભસ્મ કરી નાખે છે !” થોડું અટકી ઉપરોક્ત વાતના અનુસંધાને બાપુ પુનઃ બોલ્યા વધુ વાંચો

પરંતુ બીજી વાત – આ ભયંકર કલિયુગના પ્રભાવને કારણે કેટલાંક સાધુઓ અર્થાત્ યોગીઓ આ રીતે યોગાગ્નિ પ્રગટ કરી, દેહ ન છોડી શકતા, જીવતાં જ જમીનમાં સમાધિ લઈ દેહત્યાગ કરે છે અને ત્રીજી વાત – આ ભ્રાંતયુગમાં સાધુ-યોગી પણ ઘણી વખત પોતાના નિયત મૃત્યુના સમયને, પોતે જીવનમુક્ત’ અવસ્થાએ પહોંચેલો હોવા છતાં પણ જાણી શકતો નથી અને તીવ્ર વૈરાગ્યની અસર તળે જીવતા સમાધિ લઈનેવધુ વાંચો

  • જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ

    જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ

    જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ…

  • ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?

    ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?

    Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપે છે. ઇલોન મસ્ક પણ આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી યુએસ ચૂંટણી (યુએસ ચૂંટણી 2024)માં ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા ઇલોન મસ્કે પણ ટ્રમ્પનો ઇન્ટરવ્યુ લીધો હતો. આ દરમિયાન રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને…

  • ઋષિ કપૂરે તેમના પિતા રાજ કપૂરનું બોલિવૂડ કરિયર ડૂબતાં બચાવ્યું હતું : જાણો સંપૂર્ણ માહિતી અહીં

    ઋષિ કપૂરે તેમના પિતા રાજ કપૂરનું બોલિવૂડ કરિયર ડૂબતાં બચાવ્યું હતું : જાણો સંપૂર્ણ માહિતી અહીં

    Rishi Kapoor : સ્વર્ગીય ઋષિ કપૂરે ફિલ્મ મેરા નામ જોકરથી બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું, જેના માટે તેમણે તેમની ભૂમિકા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. તેણે સતત ટોચની કમાણી કરતી ભારતીય ફિલ્મો જેમ કે રફૂ ચક્કર, કભી કભી, લૈલા મજનુ, અમર અકબર એન્થોની, હમ કિસીસે કમ નહીં, સરગમ, નસીબ, ચાંદની, દામિની અને અન્યમાં…

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••