આ જગતમાં મન મોટું રાખો તો ઈશ્વર તમને અનંતગણું આપે છે. આજે અમે આપને એક એવો કે કિસ્સો જણાવીશું, ઈશ્વરે તમે જે આપ્યું છે, એ તમારા ભાગ્યનું છે અને જો તમારી પાસે 10 રૂપિયા હોય તો પણ તમે ઈચ્છો તો એમાંથી કોઈને 5 રૂપિયા આપી શકો પરંતુ તેના માટે ઉદારતા અને મન મોટું હોવું જોઈએ. હાલમાં જ રામ બાપુ અનેક ગામોમાં પગલા કરી રહ્યા છે.

માત્ર શ્રીમંતો ના ઘરે જ નહીં પરંતુ ગરીબના ખોરડે પણ તેઓ જઈ રહ્યા છે, જેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
રામ બાપુ ભીમાસર ગામના એક વૃદ્ધ માજી ના ઘરે પગલાં કરવા ગયા હતા. આપણી પરંપરા અને રિતી રિવાજો પ્રમાણે આપણે ત્યાં પધારેલ સંત કે ગુરુને ખાલી હાથે ન મોકલવા જોઈએ.
રામ બાપુ જે ઘરે ગયા એ કંકુ બા ની પરિસ્થતિ સાવ નબળી હતી છતાં પણ તેમને દાતારી અને ઉદારતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કંકુ બાના ઘરે ધર્મ ગુરુ પગલાં કરવા આવ્યા હોય અને એમને ખાલી હાથ કેમ મૂકે! કંકુ બાએ પોતાની યયથા શક્તિ પ્રમાણે બાપુને આપ્યું અને બાપુએ પણ એમાં થી એક રૂપિયો લઈ વડવાળા દેવ ની જય બોલાવી. કંકુ બાની ઉદારતા અને દાતારી ને વંદન
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••