જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો અને સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. વધુ વાંચો.

કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે. બીજી તરફ સિઝનલ ફ્લૂના કેસ પણ વધી રહ્યા છે. જેને લઇ તંત્ર એલર્ટ થઇ ગયું છે. જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો અને સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. વધુ વાંચો.

સુરત શહેરમાં ધીમે-ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઉનાળાની શરૂઆત અને હવામાનમાં ફેરફાર સાથે સિઝનલ ફ્લૂના કેસ પણ વધી રહ્યા છે. નોંધનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં હાલમાં સિઝનલ ફ્લૂના રોજના 150 થી 200 કેસ નોંધાઈ રહ્યા છે. , બીજી તરફ તંત્ર દ્વારા તકેદારીના પગલારૂપે તૈયારીઓ કરવામાં આવી છે. સુરતમાં ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ થયા બાદ આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. વધુ વાંચો.

સુરતની સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો આઇસોલેશન વોર્ડ અને સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. નવી સિવિલના સ્ટેમ્પ સેલ ભવનમાં સિઝનલ ફ્લૂના દર્દીઓ માટે 10 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેથી સિઝનલ ફ્લૂના દર્દીઓને તકલીફ ન પડે અને તેમને યોગ્ય સારવાર મળી રહે. તમામ પથારીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની જરૂરી સુવિધાઓથી સજ્જ છે. વધુ વાંચો.

સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,67,538 દર્દીઓ નોંધાયા છે. તેની સરખામણીમાં 1,65,826 દર્દીઓ સાજા થયા છે. 1683 દર્દીઓના મોત થયા છે. જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના કેસની સંખ્યા 44,662 થઈ ગઈ છે. જેમાંથી 44,090 દર્દીઓ સાજા થયા છે અને 560 દર્દીઓના મોત થયા છે. હાલમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્રે લોકોને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે. વધુ વાંચો.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું કે સિઝનલ ફ્લૂના દર્દીઓને યોગ્ય સારવાર મળશે અને તેમને અલગ રાખવા માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. અહીં 10 પથારી ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કે સમગ્ર ટીમ દર્દીઓની સારવાર માટે તૈયાર છે પરંતુ દર્દીઓની સંખ્યા વધશે તો જરૂરિયાત મુજબ સ્ટાફ પણ વધારવામાં આવશે. વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …