gujarati news

એક તરફ પર્યાવરણ બદલાઈ રહ્યું છે જાણે આપણે સમજી શકતા નથી કે પ્રકૃતિ આપણી સાથે કેવો ખેલ રમવા માંગે છે. હાલમાં જ એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે, આ ઘટના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. આ ઘટના અંગે વધુ વિગતમાં જઈએ તો તાજેતરમાં ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે વધુ વાંચો

વિજળી પડતાં એક યુવકનું મોત નીપજ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એકને વીજ કરંટ લાગતાં તાત્કાલિક સારવાર માટે આહવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું હતું. જો કે યુવકના મોતથી પંચાયતમાં ચકચાર મચી જવા પામી હતી વધુ વાંચો

સુનિલ માવજીભાઈ નામના બે યુવકો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન સુનિલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો વધુ વાંચો

જો કે, વીજળી પડતાં બેહદૂનના સુનિલ લવીના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી કમોસમી વરસાદ, વીજળી અને ભારે પવનના કારણે ખેડૂતોની હાલત ગંભીર બની છે વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …