Jamnagar

આપણા ગુજરાતીમાં કહેવત છે કે, શંકાનું કોઈ સમાધાન નથી. શંકા જયારે વ્યક્તિના મનમાં ઉદ્દભવે છે, ત્યારે કંઈપણ સાચા ખોટાનો ભેદ રહેતો નથી.હાલમાં જ એક આવી ઘટના સામે આવી છે જે, તમારું હૈયું કંપાવી દેશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગાંધીનગરના દહેગામમાં શંકાશીલ પતિએ પત્નીની ક્રૂર હત્યા રીતે કરી નાખી છે અને ત્યારબાદ પોતાનો જીવ આપવા ગયો પરંતુ નસીબજોગે તે બચી ગયો વધુ વાંચો

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો, દહેગામના દિનેશ પ્રહલાદ ચૌહાણેસામાન્ય બાબતે શરુ થયેલા ઝઘડાના કારણે ગુસ્સામાં આવીને પોતાના પત્ની ગીતાબેનના ગળા પર ગ્રાઈન્ડર મશીન ફેરવી દીધું હતું જેમાં તેમનું કરૂણ મોત થયું હતું અને ત્યાબાદ દિનેશભાઈએ આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર રીતે ઘાયલ થયેલ. જેથી તેમનેસારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ વધુ વાંચો

સૌથી દુઃખદાયી વાત એ છે કે, દિનેશ ચૌહાણે તેના પત્ની ગીતાબેન અને બે પુત્રો તથા એક પુત્રી સાથે સંયુક્ત પરિવારમાં સુખી સંપન્ન રીતે રહેતો હતો અને દિનેશભાઈ પણ ઈલેક્ટ્રિક અને ખેતીનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના શંકાશીલ સ્વભાવના કારણે તેમના ઘરનો માળો વિખેરી નાંખ્યો અને પુત્ર અને પુત્રીએ પણ પોતાની માતાની છત્રછાયા ગુમાવી પડી. ચોંકાવનારી વાત એ છે કે,પરિવારના અન્ય સભ્યો એક લગ્નપ્રસંગમાં ગયા હતા અને એકલતાનો લાભ લઈને દિનેશે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પત્નીના આડા સંબંધો હોવાની શંકામાં આવીને પત્નીનો જીવ લીધો વધુ વાંચો

પત્નીની હત્યા કર્યા બાદ આરોપી દિનેશ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. દહેગામ પોલીસે આ હત્યા મામલે તપાસ શરુ કરી છે અને વિવિધ પુરાવા પણ એકઠા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મૃતક મહિલાના પુત્ર અને હત્યારાના દીકરાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ જ્યારે ડૉક્ટરની મંજૂરી મળશે ત્યારે હત્યારા પતિની પણ પૂછપરછ કરશે વધુ વાંચો

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••