આપણા ઘરે ફ્રિજનો ઉપયોગ ઘણા સમયથી થઈ રહ્યો છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, તેને દીવાલથી દૂર રાખવું જોઈએ. જો ફ્રિજને દીવાલથી નિશ્ચિત દૂરી પર રાખવામાં ના આવે તો તે ખરાબ થઈ શકે છે.

આપણે બધા બાળપણથી જ ફ્રિજ જોતા આવ્યા છીએ. ઘણા લોકો તેને રસોડામાં રાખે છે તો, કેટલાય લોકો તેને રૂમ કે હોલમાં રાખતા હોય છે. ફ્રિજ હોય કે ટીવી આપણે તેને આપણા હિસાબ પ્રમાણે તેને રાખતા હોઈએ છીએ. અને મોટાભાગે આપણે જોઈએ છીએ કે, તેને દીવાલથી અડીને રાખવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે તેને રાખવાની એક યોગ્ય રીત પણ છે? તે એ છે કે, તેને દીવાલથી નિશ્ચિત અંતરે રાખવું જોઈએ.વધુ વાંચો
નિષ્ણાતોનું કહેવું છે કે, ફ્રિજને દીવાલથી 6થી 10 ઇંચ દૂર રાખવું જોઈએ. એવું કેમ કહેવામાં છે આવો તેની જાણકારી મેળવીએ. એક ફ્રિજને પોતાની અંદર વસ્તુઓને ઠંડી રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આ પ્રક્રિયા દરમિયાન પાછળની જાળીમાંથી ગરમી નીકળતી હોય છે. જેથી ફ્રિજને દીવાલથી થોડે દૂર રાખવું ખુબ જ અનિવાર્ય બની જાય છે.

જો તમે આ રીતે ફ્રિજને નથીં ગોઠવતા તો, ગરમ હવા નીકળી શકશે નહીં. જેથી ફ્રિજને પોતાની અંદર રહેલી વસ્તુઓને ઠંડી રાખવા માટે તેનાથી પણ વધારે મહેનત કરવી પડશે. તેના કારણ વિજળીનો પણ વધારે વપરાશ થવાનો છે.
ગરમીનું અંતર જરૂરી છે: ફ્રિજને દીવાલથી દૂર રાખવા સિવાય તે પણ જરૂરી છે કે, તમે તેને કોઈ સિધા હિટર કે, અન્ય કોઈ ગરમી આપતી વસ્તું પાસે ન રાખો.
જો તમે આવું કરો છો તો, તાપમાનમાં વધારે અંતર જળવાશે તેથી ફ્રિજ વધારે ઠંડું થશે અને સાથે સાથે અંદરની વસ્તુને પણ ઠંઠી રાખશે. આ સિવાય જો તમારૂ ફ્રિજ અંદરથી ભીનું થઈ જાય અને બરફ થઈ જાય છે તો, તે કોઈ પણ ફ્રિજ માટે સારી વાત નથી.વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.