સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પાસે એક નિર્માણાધીન ભોજનશાળામાં દાદાના ભક્તો ઈંટો અને પથ્થરો દાનમાં રહ્યા છે વધુ વાંચો

ત્યારે મૂળ અમદાવાદના અને અમેરિકાના વર્જીનિયામાં રહેતા વેપારી મનનભાઈ શાહે પોતાના પિતાની યાદમાં રેસ્ટોરન્ટમાં હોલ દાતા તરીકે 1 કરોડ 11 લાખ 111 રૂપિયાની રકમ આપી છે વધુ વાંચો

ખાસ વાત એ છે કે દાદાના દર્શન કરવા આવતા હજારો ભક્તોને મફત ભોજન અને પ્રસાદ પીરસવામાં આવે છે. સાળંગપૂરમાં વિરાજીત હનુમાનજી દાદા પ્રસિદ્ધ થઈ રહ્યા હોવાથી ભક્તોની ભીડ પણ વધી રહી છે વધુ વાંચો

અહીં બનાવવામાં આવી રહેલી ગુજરાતની સૌથી મોટી કેન્ટીનમાં ભક્તોને સેવા આપવામાં આવી રહી છે. જેમને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી બિરદાવી રહ્યા છે વધુ વાંચો
આ ભોજનાલય અને કિંગ્સ ઓફ સાળંગપૂર હનુમાનજી પ્રતિમાનું અવારણ હનુમાન જયંતીના શુભ દિવસે એટલે કે 5 અને 6 તારીખના દિવસે થશે. આ દિવસે સાળંગપૂરમાં ભવ્ય ઉત્સવનું આયોજન થશે અને દાદાનો જન્મોત્સવ પણ ધામધૂમ અને ભવ્ય રીતે ઉજવાશે વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.