આ વર્ષે ભાજપે ૧૫૬ બેઠકો જીતી છતાં પણ ભાજપ પાર્ટીએ આ વર્ષે સરકારમાં માત્ર ૧૬ ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી એ વાત તો ચોક્કસ છે કે, ભાજપ પાર્ટીએ સરકાર બનાવવા પાછળ પણ પોતાની રણનીતિનો ઉપયોગ કર્યો જ હશે. ભૂપેન્દ્રભાઈ પટેલની નવી ટીમમાં માત્ર એક જ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ વાંચો

કેબિનેટ મંત્રીઓ
કનુ દેસાઈ – નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
ઋષિકેશ પટેલ – આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો
રાઘવજી પટેલ – કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
બળવંતસિંહ રાજપુત – ઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ
રોજગાર કુંવરજી બાવળિયા – જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
મૂળુ બેરા – પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
ડો. કુબેર ડીંડોર – આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વધુ વાંચો
ભાનુબેન બાબરીયા – સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
રાજ્ય કક્ષાના મંત્રીઓ
હર્ષ સંઘવી – સ્વતંત્ર હવાલો : રમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા રાજ્ય કક્ષા : ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
જગદીશ પંચાલ – સ્વંતત્ર હવાલો : સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, રાજ્ય કક્ષા લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન
પુરુષોત્તમ સોલંકી – મત્સ્યોદ્યોગ અને પશુપાલન બચુ ખાબડ – પંચાયત અને કૃષિ
મુકેશ જે. પટેલ – વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રફુલ્લ પાનસેરીયા – સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
ભીખુસિંહ પરમાર – અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા કુંવરજી હળપતિ – આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસવધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••