મા મોગલ આજે પણ સાક્ષાત છે, મંદિરમાં માત્ર દર્શન કરવાથી ભક્તોના તમામ ઈચ્છિત કામો પૂરા થાય છે, તેથી મા મોગલના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે, અત્યાર સુધીમાં મા મોગલ લાખોથી વધુ ભક્તોની મનોકામના પૂર્ણ કરી ચૂકી છે. માં મોગલ દરેક ભક્તના જીવનને ખુશીઓથી ભરી દે છે.

મોગલોના આશીર્વાદ પછી 60 વર્ષ પછી પણ ઘણા ભક્તોના ઘરે પારણું પણ બંધાયું છે. હાલમાં એક મહિલાએ પોતાની દીકરીના કાનના દુખાવા માટે માનતા માની હતી અને દીકરીને સારું થઇ જતા કેનેડાથી કબરાઉ ધામ આવેલ અને પોતાની માનતા પુરી થતા તેઓએ મંદિરમાં 11 હજાર રૂપિયા અને ચાંદીનું છત્ર અર્પણ કર્યું હતું. મણિધર બાપુએ 11 હજાર રૂપિયા પરત આપી દીધા હતા અને મણિધર બાપુએ મહિલાને પૈસા પરત કર્યા અને કહ્યું કે મા મોગલ સાત વખત તારો ભરોસો સ્વીકાર્યો હતો.

આ પૈસા તું તારી દીકરીને આપી દે અને આ છત્ર પણ તમારા કુલદેવીને અપર્ણ કરજે. માં મોગલમાં આપનાર છે, લેનાર નથી. ખરેખર દરેક શ્રદ્ધાળુઓ જ્યારે એમાં મોગલના દરબારે આવે છે, ત્યારે બાપુ સૌ કોઈને આશીર્વાદ રૂપે રૂપિયાનો સિક્કો આપે છે. કહેવાય છે કે જે ભક્તો માનતા માને છે તેમની મનોકામના પૂર્ણ થાય છે.

  • Rishi Kapoor | Raj Kapoor | Bollywood | Bobby Film | Dimple Kapadia | Filmy Jagat | | Gam no choro | Gujarati news | Janva Jevu | Khas Khabar | Ajab Gajab | Divya Bhaskar | Gujarat samachar | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | Gujarat news | Gujarati cinema | Film | Gujarati Blog | Gujarati Thoughts/Ideas | Gujarati Literature | Gujarati Culture | Gujarati Photography | Gujarati Poetry | Gujarati Music | Gujarati Films/Movies | Gujarati Stories | Gujarati Health | Gujarati Recipes | Gujarati Technology | Gujarati Sports | Gujarati Universities

    ઋષિ કપૂરે તેમના પિતા રાજ કપૂરનું બોલિવૂડ કરિયર ડૂબતાં બચાવ્યું હતું : જાણો સંપૂર્ણ માહિતી અહીં

  • Michael Jackson | Michael Jackson Death | Bill Whitfield | Bodyguard | Hollywood | Filmy Jagat | Gam no choro | Gujarati news | Janva Jevu | Khas Khabar | Ajab Gajab | Divya Bhaskar | Gujarat samachar | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | Gujarat news | Gujarati cinema | Film | Gujarati Blog | Gujarati Thoughts/Ideas | Gujarati Literature | Gujarati Culture | Gujarati Photography | Gujarati Poetry | Gujarati Music | Gujarati Films/Movies | Gujarati Stories | Gujarati Health | Gujarati Recipes | Gujarati Technology | Gujarati Sports | Gujarati Universities

    માઈકલ જેક્સનના મૃત્યુનું સાચું કારણ આ હતું : માઈકલના છેલ્લા બોડીગાર્ડે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો અહીં

  • Neeraj Chopra | Arshad Nadeem | Olympic 2024 | Paris | Silver Medal | Javelin | Gam no choro | Gujarati news | Janva Jevu | Khas Khabar | Ajab Gajab | Divya Bhaskar | Gujarat samachar | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | Gujarat news | Gujarati cinema | Film | Gujarati Blog | Gujarati Thoughts/Ideas | Gujarati Literature | Gujarati Culture | Gujarati Photography | Gujarati Poetry | Gujarati Music | Gujarati Films/Movies | Gujarati Stories | Gujarati Health | Gujarati Recipes | Gujarati Technology | Gujarati Sports | Gujarat Universities

    નીરજ ચોપરાએ ઓલિમ્પિક 2024માં જીત્યો સિલ્વર મેડલ : જીત બાદ નીરજએ અરશદ નદીમ વિશે આ કહ્યું, જાણો અહીં