ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી ભારત પરત ફરી છે. આ દરમિયાન ઈશાના ટ્વિન્સની પહેલી તસવીર પણ સામે આવી છે.

ભારતના સૌથી સફળ બિઝનેસ મેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ હાલમાં જ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં ઈશા શનિવારે મુંબઈ પરત ફરી છે. અંબાણી પરિવારે પુત્રી ઈશા અને અન્ય સભ્યોનું એરપોર્ટ પર જોરદાર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ઈશાના જોડિયા પુત્ર અને પુત્રીની પ્રથમ ઝલક પણ સામે આવી છે. વધુ વાંચો

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઈશા અંબાણી તેના પતિ આનંદ પીરામિલ અને પરિવાર સાથે જોવા મળી રહી છે.આટલું જ નહીં, ઈશા અંબાણીની ઘરવાપસી અને તેના ટ્વિન્સની આ ક્યૂટ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
(no title)
ભાગવત અને માર્કંડેય પુરાણમાં વર્ણવેલ 20 કિલો સોનું ધરાવતું ગર્ભગૃહ, મા વિંધ્યવાસિની …
(no title)
ધર્મેન્દ્ર-હેમા લગ્નઃ હેમા માલિનીએ પરિવારની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે કર્યા લગ્ન, જાણો …