Girnar

કહેવાય છે ને કે મન મક્કમ હોય તો વ્યકતિ કોઈપણ મુકામ હાસિલ કરી શકે છે. પછી તેની ભલે ગમે તેવી પરિસ્થિતિ જ ના હોય. આજના જમાનામાં લોકો નાની નાની તકલીફોમાં હિંમત હારી જાય છે વધુ વાંચો

પણ આજે અમે તમને એક એવા વ્યકતિ વિષે જણાવીશું કે જે દિવ્યાંગ હોવા છતાં કર્યું એવું કામ કે આજે લખો લોકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યો.આ યુવકનું નામ વિપુલ ભાઈ છે અને તે રાજકોટના રહેવાસી છે વધુ વાંચો

વિપુલ ભાઈ પોતાના શરીરથી ૮૦ ટકા અપંગ છે. તેમનો જન્મ સામાન્ય બાળકની જેમ જ થયો હતો પણ જયારે તેમની ૨ વર્ષની ઉંમર હતી ત્યારે તેમનામાં વિકલાંગતા આવી ગઈ હતી તેમને પોતાના પગેથી ચલાતું નથી, દીકરાની આવી સ્થિતિ જોઈને પરિવારને ખુબજ ચિંતા થઇ વધુ વાંચો

સામાન્ય વ્યકતિ પણ ગિરનાર ચઢવા માટે ૧૦૦ વાર વિચાર કરે. પણ વિપુલ ભાઈને ભગવાન પર અતૂટ વિશ્વાસ હતો. માટે લોકોની ના પાડવા છતાં તેમને ગિરનાર પર્વત પર ચઢીને બધાને ચોંકાવી દીધા. વિપુલ ભાઈ અત્યાર સુધી ૭ વખત ગિરનાર પર્વત ચઢી ચુક્યા છે. તેમને બધાને ચોંકાવી દીધા છે. જેનું મન મક્કમ હોય તે કઈપણ કરી શકે છે વધુ વાંચો

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••