સંજય લીલા ભણસાલી તેમની ક્લાસિક ફિલ્મો માટે જાણીતા છે. દર્શકો તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હવે તેની ફિલ્મોના ચાહકો માટે સારા સમાચાર છે. આજે સંજય લીલા ભણસાલીની આગામી સિરીઝ ‘હીરામંડી’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફર્સ્ટ લૂક વીડિયોમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા સહિત તમામ અભિનેત્રીઓ દમદાર લુકમાં જોવા મળી રહી છે.વધુ વાંચો.

નેટફ્લિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ફિલ્મની તમામ હિરોઈનોનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ટીઝરમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સહગલ બધા જ સુંદર દેખાઈ રહ્યા છે. આ ટીઝરને શેર કરતા નિર્માતાઓએ લખ્યું, ‘એક અલગ સમય, એક અલગ યુગ, એક અલગ જાદુઈ દુનિયા જે સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવી છે. અમે તેનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ રહી ‘હીરામંડી’ની સુંદર દુનિયાની એક ઝલક… ‘કમિંગ સૂન’!’વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.