સાથીયા કઈ રીતે કરવો અને સાથિયો કરવાની સાકહી રીત શું છે.સાથિયાના મહત્વ વિશે જાણો.

મંદિરમાં સાથીયો કરવાનું શું મહત્વ છે તેના વિષે જાણીએ.

સાથિયો કરવાની સાચી રીત શું છે તેના વિશે જાણીએ.

અત્યારે આપણે ઘર બનાવીએ ત્યારે મંદિર વસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવીએ છીએ.તેમ પણ સાથીયાનું ઘણું મહત્વ છે. હિંદુ ધર્મમાં ઘણા પ્રકારના ધાર્મિક ચિન્હોનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તેમાંનું એક ચિન્હ સાથિયો એટલે કે સ્વસ્તિક પણ એક એવું ચિન્હ છે, જે પ્રાચીનકાળથી હિંદુ ધર્મ સાથે જોડાયેલું છે. સાથીયાને શુભ અને પવિત્ર માનવામાં આવે છે.આગળ વધુ વાંચો

વસ્તુ શાસ્ત્રમાં પણ સાથિયા (સ્વસ્તિક) ના મહત્વ વિશે જાણવા મળે છે. તેને ભગવાન શ્રી ગણેશનું પ્રતિક પણ માનવામાં આવે છે. કારણકે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ગણપતિ પૂજા થી કરીએ છીએ. એ જ રીતે ઘરમાં કોઈ પણ પૂજામાં પહેલા સાથિયો બનાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. સાથિયાની પૂજા કરવાનો અર્થ થાય છે ભગવાન ગણેશની પૂજા કરવી.

આગળ વધુ વાંચો

વાસ્તુમાં સાથિયાનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી. પરંતુ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે, સાથિયાનો સાચો રંગ, દિશા અને તેની સાચી રીતથી બનાવવાથી આપણા ઘરમાં હકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ખાસ કરીને આપણાં ઘરનું જે મંદિર છે તેમાં સાથિયો બનાવવાના થોડા નિયમ અને ફાયદા હોય છે. આગળ વધુ વાંચો

સાથિયો બનાવો ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ :

મંદીરમાં જયારે આપણે સાથિયો બનાવીએ , ત્યારે પહેલા ક્રોસ ન બનાવવો જોઈએ. મોટા ભાગના લોકો એમ કરતા હોય છે, કેમ કે તેમને સહેલું લાગે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેને અશુભ માનવામાં આવે છે.

જો તમે ઘરના મંદિરમાં સાથિયો બનાવી રહ્યા છો, તો તમારે જમણો ભાગ પહેલા બનાવવો જોઈએ. ડાબા ભાગેથી સાથિયો બનાવવાની શરુઆત ક્યારેય ન કરવી જોઈએ. તેની સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે, ક્યારેય પણ સાથિયો ઊલટો બનાવવો જોઈએ નહિ.

આગળ વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/maragamnochoro
IG: instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••