મંદિર વિશે વધુ જાણવા માટે આપેલ આ વિડીયો અવશ્ય જુઓ.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. બોટાદ જીલ્લામાં આવેલુ સાળંગપુર ગામ આજે પવિત્ર ધામ તરીકે ઓળખાય છે, જ્યારથી ગોપાળાનંદ સ્વામીએ દાદાને બિરાજમાન કર્યા છે. આપણે જાણીએ છે કે સૌ ભાવિ ભક્તો સાળંગપૂર ધામ પોતાના દુઃખો લઇને આવે છે અને દાદા તેમના દરેક કષ્ટો હરિ લઈ છે. આજે અમે આપને આ મંદિર વિશે વિડીયોના માધ્યમથી જણાવીશું કે, સાળંગપૂર ધામની મુલાકાત શા માટે લેવી જોઈએ.
આ વિડીયો જોઈને તમારા મનમાં એકવાર દાદાના દર્શન કરવા જવાની ઈચ્છા જરૂરથી થશે. મંદિર વિશે સંક્ષિપ્ત માહિતી જાણીએ તો,ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. તે સમય એ ગોપાળાનંદ સ્વામીજી એ કાષ્ઠની લકળી થી પ્રતિમા સ્થિર કરી દૈવત મૂકવામાં આવ્યું. એ સમય થી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણથી છુટકારો મેળવવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી એ કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આસપાસ મહંત પદ પર રહ્યા હતા.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu