ગુજરાતમાં સોનુ સૂદના નામથી પ્રખ્યાત ખજુરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાની ઓખળતું ના હોઈ તેવું ભાગ્યે જ કોઈ હશે. લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતા ખજુરભાઈની સેવા આજે પણ અવિરત ચાલુ છે. થોડા દિવસો પહેલા ખજુરભાઈને 9 વિકલાંગ બાળકો માટે રહેવા માટે 3 મકાનો બનાવવામાં આવ્યા હતા. વધુ વાંચો.

પણ હવે ખજુરભાઈએ કરેલી સેવા જોઈને કોઈની પણ આંખમાં આંસુ આવી જશે. ખજુરભાઈએ પોસ્ટ કરેલા વિડીયો મુજબ સુલતાનપુર ગામમાંથી ખજુરભાઈને ઘણા સંદેશા મળ્યા કે એક જરૂરિયાતમંદ પરિવારને ખજુરભાઈની મદદની જરૂર છે અને ખજુરભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે ખજુરભાઈ પણ પરિવારની હાલત જોઈને રડી પડ્યા હતા.વધુ વાંચો.

સુલતાનપુર ગામમાં એલએલબીની ડીગ્રી લેનાર અને છોકરાને ટ્યુશન આપનારી બહેનને તેના ભાઈનું ઘર તોડીને એટલો આઘાત લાગ્યો કે ત્યારથી તેની માનસિક સ્થિતિ બગડી અને તે ઘરની બહાર અને એક રૂમમાં રહેવા લાગી. ગામ 25 વર્ષથી વિકટ પરિસ્થિતિ, ભાઈ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે, પરંતુ આવકનું એકમાત્ર સાધન બંધ થઈ ગયું છે.વધુ વાંચો.

સાથે જ બંને ભાઈ-બહેનની સાર સંભાળ લઈને ખાસ કાકીએ વર્ષો સુધી નિ:સ્વાર્થ ભાવે તેમની સેવા અને જાળવણી કરી, ખજુરભાઈએ આ જોયું ત્યારે તેઓ પણ રડી પડ્યા. હવે ખજુરભાઈએ તરત જ તેમનું ઘર બનાવવાની અને જરૂરી તમામ સામગ્રી પૂરી પાડવાની જવાબદારી ઉપાડી લીધી. ખજુરભાઈ પણ તેમના ભાઈની આંખો અને બહેનની માનસિક સ્થિતિને સાજા કરવા માટે જે કંઈ કરી શકે તે કરવાની પ્રતિજ્ઞા લે છે.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••