ગુજરાતી સિનેમા ઘણા એવા કલાકારો છે, જેઓ અભિનય સાથે સંકડાયેલ છે, પરંતુ તેઓ સાથો સાથ એક ધારાસભ્ય તરીકે પણ પોતાની જવાબદારી નિભાવી છે. તેઓ રાજકીય ક્ષેત્ર અને ગુજરાતી સિનેમા સાથે પણ જોડાયેલા છે. તેઓના દર્મપત્ની પણ ગુજરાતી સિનેમા ના લોકપ્રિય અભિનેત્રી ગણવામાં આવે છે.
હીતુંભાઈ કનોડિયાના પિતા નરેશભાઈ કનોડિયા તરફથી જાણે વારશામાં જ અભિનય ની ભેટ મળી હસે.12 માં ધોરણથી તેણે ફિલ્મીજગતની દુનિયામાં પગલું ભર્યું અને તેમણે ઘણીબધી અભિનેત્રીઓની સાથે ફિલ્મો બનાવી તેમાં તેમની લોકપ્રિય જોડી ગણવામાં આવ્યો તે છે મોના થિબા સાથેની જે જોડી દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી. અને આપણે જાણીએ છે કે, મોના થિબા ફિલ્મીજગત ની દુનિયામાં થી વિદાઈ લઈ લીધી છે અને એક માતા તરીકે અને ગૃહિણી તરીકે ની ભૂમિકા નિભાવી રહી છે પણ હવે ફરી એક વખત તેઓએ પુ:નરાગમ કર્યું છે અને ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે.
હિતુભાઈ કનોડિયાએ 200 કરતા પણ વધારે ફિલ્મમાં કામ કરેલું છે. ફિલ્મી સફર દરમિયાન જ તેમણે અભિનેત્રી મોના સાથે લગ્ન જીવન ની સપનું સાકર કર્યું અને આજે તેમને ત્યાં દીકરો છે જેનું નામ રાજવીર કનોડિયા છે. કનોડિયા પરિવાર રાજકીય ક્ષેત્રમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે મહેશ કનોડિયા પાટણ વિસ્તારના સાંસદ સભ્ય રહેલા છે અને નરેશ કનોડિયા ગુજરાત ના કરજણ વિધાનસભા ક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂકેલ છે. અને તેમને પોતાનું જીવન મુખ્યત્વે લોકસેવા માં સમર્પિત કર્યું છે.
આ સિવાય પણ હિતુભાઈ કનોડિયા પોતાની રાજકીય સફર 2012 વર્ષમાં કરેલ અને તેઓ કડી મતવિસ્તારથી ચૂંટણી લડ્યા હતા પણ ત્યાં તેમની હાર થઈ હતી. હાર થઈ છતા લોકસેવા કરવાનો નિર્યણ અડગ હતો અને તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા 2017 વર્ષમાં ઇડર બેઠક પરથી ચૂંટણીમાં જીત મેળવી અને વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને આજે તે ધારાસભ્ય તરીકે પોતાની ફરજ બજાવી પરંતુ આ ચૂંટણી દરમિયાન તેમને ટિકિટ ના મળી, જેથી તે હવે એક અભિનેતા તરીકે પણ સક્રિય થઈ ગયાં છે.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu