ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેત્રી પદ્મારાણીના બહેન આજે આવું કામ કરે છે! જાણીને ચોંકી જશો..
ગુજરાતી અને મરાઠી તેમજ હિન્દી થિયેટર અને ફિલ્મો અને સિરિયલોમાં યોગદાન આપનાર સરિતા જોશીને ગુજરાતી રંગભૂમિમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આપણે બધા આ જાણીએ છીએ. આ…