આ મહિલાએ ઇકબાલગઢમાં ખૂબ જ ઓછા ખર્ચે શરૂ કરી હતી બટર મશરૂમની ખેતી, જે આજે કમાય છે કરોડો, જાણો કેવી રીતે શરૂ થયું
મિતલબેન પટેલને ઘરે બેસીને કંઈક નવું કરવાનો વિચાર આવતાં જ તેમણે નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું. અમીરગઢ તાલુકાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. અંતરિયાળ વિસ્તાર…