આ મહિલા ડૉક્ટરના રૂપમાં ભગવાન છે, બાળકના જન્મ માટે લેતી નથી કોઈ ફી, હોસ્પિટલમાં વહેંચે છે મીઠાઈ
આજની પેઢી ભલે શિક્ષિત થઈ રહી હોય પરંતુ હજુ પણ લોકો પુત્ર-પુત્રીના ભેદભાવને ભૂલ્યા નથી.જ્યાં સંતાનોને પિતાના માથા પર બોજ ગણવામાં આવે છે, ત્યાં પુત્રોને ઘરના વારસદાર તરીકે પૂજવામાં આવે…