ક્રિકેટર ઋષભ પંત રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, માથાના ભાગે થઇ ગંભીર ઇજા…
ક્રિકેટર ઋષભ પંતની કારનો અકસ્માતઃ ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કાર દિલ્હીથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે મોટો અકસ્માત થયો હતો. તેમની કારને રૂરકીના નરસન બોર્ડર પર હમ્માદપુર જલ પાસે…