અમરીશ પુરી નહોતા ઇચ્છતા કે તેમનો પુત્ર ફિલ્મ જગતમાં આવે. આ હતું સૌથી મોટું કારણ…
મિસ્ટર ઈન્ડિયા, ત્રિદેવ, મેરી જંગ, ઘાયલ જેવી ફિલ્મોમાં તેમના અભિનય માટે જાણીતા અમરીશ પુરીનો જન્મ 22 જૂન, 1932ના રોજ વિભાજન પહેલાના લાહોરમાં થયો હતો. 400 થી વધુ ફિલ્મોમાં કામ કરનાર…