શા માટે બિલાડી ઈજિપ્શિયન લોકોનું મનપસંદ પ્રાણી હતું? વ્યક્તિ મરતીવેળાએ બિલાડીને સાથે લઈ જતા કારણ કે….
માનવ સભ્યતામાં વિવિધ પ્રાણીઓને પાળવાની પ્રથા હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે. વિશ્વની સૌથી જૂની માનવ સંસ્કૃતિઓમાંની એક ઇજિપ્તની સંસ્કૃતિ છે. પ્રાચીન ઇજિપ્તમાં, પાળેલા પ્રાણીઓને ઉચ્ચ સન્માનમાં રાખવામાં આવતા હતા, જેમાં કૂતરા,…