સુલતાનપુરના LLB પરિવાર ની હાલત જોઈ ખજુરભાઈ પણ રડી પડ્યા… 25 વર્ષ થી પરિવાર ભોગવે છે આ દુઃખ…
ગુજરાતમાં સોનુ સૂદના નામથી પ્રખ્યાત ખજુરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાની ઓખળતું ના હોઈ તેવું ભાગ્યે જ કોઈ હશે. લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતા ખજુરભાઈની સેવા આજે પણ અવિરત ચાલુ છે.…