એક સમયે લારીમાં સૂઈને રાત કરતાં પસાર, હવે ઇસ્કોન ગાંઠિયા હેઠળ રાજ્યભરમાં 11 થી વધુ દુકાનો અને મોલના છે માલિક છે, જાણો સંઘર્ષ થી સફળતા ની કહાની…
ગુજરાતનું ફરસાણ વિદેશમાં પણ પ્રખ્યાત છે. તેમાં પણ થેપલા ખમણ અને ગાંઠિયા ગુજરાતીઓની અસલી ઓળખ બની ગયા છે. ગુજરાતનું ફરસાણ વિદેશમાં પણ પ્રખ્યાત છે. તેમાં પણ થેપલા ખમણ અને ગાંઠિયા…