૧.૧૫ કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા, હતું કે પૈસા પાછા નહિ આવે મહિલાએ માં મોગલનું નામ લીધું અને થયો એવો ચમત્કાર કે મહિલા…..
માં મોગલ પરચામાં કોઈ પરંપરા નથી, માત્ર મોગલનું નામ લેવાથી ભક્તોના દુ:ખ દૂર થઈ જાય છે. માતા મુગલે આજ સુધી લાખો ભક્તોના દુ:ખ દૂર કર્યા છે, માત્ર માતાને યાદ કરવા…