માત્ર થોડા જ દિવસો બાકી છે અને સોનું 62,000 અને ચાંદી 90,000 સુધી જશે, જાણો શા માટે આટલો મોટો ભાવવધારો.
થોડા જ સમયમાં લગ્નનો દોર ફરી શરૂ થશે. લોકો ફરીથી લગ્નની તૈયારીઓ શરૂ કરશે. આ દરમિયાન લોકો પહેલા સોનું-ચાંદી ખરીદવાનું વિચારે છે, પરંતુ સોના-ચાંદીના ભાવ આસમાને છે. આ સમયે સોનું…