પાટણના હરિ ભક્તે પ્રમુખસ્વામી મહોત્સવમાં સેવા આપવા માટે પોતાના ૧૨ પશુઓ વેચી દીધા.
પ્રમુખસ્વામીની જન્મશતાબ્દીની ઉજવણી એક મહિના સુધી ચાલશે, જેમાં હજારો સ્વયંસેવકો તેમની સેવાઓ આપી રહ્યા છે. જેમાં કેટલાક એવા કિસ્સા સામે આવ્યા છે, જેને જોઈને આપણે પણ ચોંકી જઈએ છીએ. વધુ…