નવા વર્ષ માટે અંબાલાલ પટેલની આગાહી! જાન્યુઆરી મહિનામાં માવઠાની શક્યતા…
હાલમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે અંબાલાલ પટેલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પવન ફૂંકાવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાનશાસ્ત્રી અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. તેમના…