‘ઇન્દિરા ગાંધીની જેમ અમિત શાહે પણ કિંમત ચૂકવવી પડશે’, ખાલિસ્તાન સમર્થકની ખુલ્લી ધમકી…
પંજાબમાં ગુરૂવારે વારસ પંજાબ ડે સંસ્થાના પ્રમુખ અમૃત પાલ સિંહના સમર્થકોએ હંગામો કર્યો હતો. લોપ્રીત તોવનની ધરપકડના વિરોધમાં અમૃત પાલના સમર્થકોએ અજનાલા પોલીસ સ્ટેશનની બહાર હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન…