સ્કૂલ મેનેજમેન્ટે ગુજરાત સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને હાઈકોર્ટ જવાની ચીમકી આપી હતી
આ ઉપરાંત મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં 2000 આચાર્ય અને 10000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે વર્ષ 2009 થી અનુદાનિત શાળાઓમાં સ્વ-નિયુક્તિ શરૂ કરી હતી. વર્ષ…









