પ્રમુખસ્વામી મહારાજનું ભવ્ય મંદિર બંધાયું! તસવીરોમાં જુઓ, આ ભવ્ય મંદિરને તૈયાર કરવામાં ચાર વર્ષ લાગ્યા…
તાજેતરમાં સલંગપુર ખાતે પ્રમુખસ્વામીનું સ્મારક મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર ખૂબ જ સુંદર છે. કહેવાય છે કે પ્રમુખસ્વામી પરમધામ છોડતા પહેલા બાપાએ એક ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું…









