સોમનાથ જવાનું વિચારો છો? તો જાણી લો કે, મંદિરની નજીક ક્યાં છે રહેવા અને જમવાની સુવિધાઓ..
મહાશિવરાત્રીના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં મહાદેવના ભક્તો સોમનાથ ઉમટી પડશે. તો ચાલો તમને જણાવીએ સોમનાથમાં ભક્તોના રહેવા અને ભોજનની વ્યવસ્થા વિશે. વધુ વાંચો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા…









